કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,59,591 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,209 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,60,31,991 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 19,18,79,503 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 2 કરોડ 27 લાખ 12 હજાર 735 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,57,295 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 30,27,925 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,91,331 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.