દેશમાં આજે જીવલેણ કોરોના વાયરસ રોગચાળાના કેસોમાં સાત ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 13 હજાર 166 નવા કેસ નોંધાયા છે અને 302 લોકોના મોત થયા છે. ગઈકાલે 14 હજાર 148 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે કેસમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા દિવસે 26 હજાર 988 લોકો સાજા થયા છે.