ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની ગતીમાં ચડ ઉતર જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. ત્યારે આજે કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ કેસો અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 8934 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. જોકે, અમદાવાદ અને વડોદરા શહેરની સ્થિતિ ચિંતાજનક છે.