કોરોના વાયરસનો કેર વિશ્વની સાથે-સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. દેશમાં આ ખતરનાક વાયરસના અત્યાર સુધી કુલ લગભગ 29974 મામલા સામે આવી ચુક્યા છે. આ બીમારીથી 7027 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે અથવા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ જીવલેણ બીમારીથી દેશમાં અત્યાર સુધી સરકારી આંકડા અનુસાર 937 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી કેટલા મામલા સામે આવ્યા, જુઓ રાજ્યવાર સ્થિતિ....
રાજ્ય કુલ કેસ મોત ડિસ્ચાર્જ
1 આંધ્રપ્રદેશ 33 11 0
2 આંદામાન નિકોબાર1,259 258 31
3 અરુણાચલ પ્રદેશ1 1 0
4 આસામ 38 27 1
5 બિહાર 346 57 2
6 ચંદીગ. 40 17 0
7 છત્તીસગ. 37 32 0
8 દિલ્હી 3,108 877 54
9 ગોવા 7 7 0
10 ગુજરાત 3,548 394 162
11 હરિયાણા 296 183 3
12 હિમાચલ પ્રદેશ 40 22 1
13 જમ્મુ કાશ્મીર 546 164 7
14 ઝારખંડ 103 17 3
15 કર્ણાટક 520 198 20
16 કેરળ 482 355 4
17 લદાખ 22 16 0
18 મધ્યપ્રદેશ 2,368 361 113
19 મહારાષ્ટ્ર 8,590 1,282 369
20 મણિપુર 2 2 0
21 મેઘાલય 12 0 1
22 મિઝોરમ 1 0 0
23 ઓડિશા 118 37 1
24 પુડ્ડુચેરી 8 3 0
25 પંજાબ 313 78 18
26 રાજસ્થાન 2,262 669 46
27 તામિલનાડુ 1,937 1,101 24
28 તેલંગાણા 1,004 321 26
29 ત્રિપુરા 2 2 0
30 ઉત્તરાખંડ 51 33 0
31 ઉત્તરપ્રદેશ 2,043 400 31
32 પશ્ચિમ બંગાળ 697 109 20
કોરોના દર્દીઓની કુલ સ્થિતિ 29,974 7,027 937