ગુજરાતમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી 14 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોના વાયરસ સામે સલામતીના ભાગરૂપે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ચાર મહાનગરો (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ)ને 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે, જીવન જરૂરી વસ્તુઓની દુકાનો ચાલુ રહેશે.
આ સેવાઓ ચાલુ રહેશે
- દૂધ,શાકભાજી, કરિયામા માટે દુકાનો ખુલ્લી રહેશે
- મેડિકલ સ્ટોર, દવાખાનાઓ ખુલ્લા રહેશે
- વીમા કંપનીઓ, બેન્ક, એટીએમ, પેટ્રોલ પંપ ચાલુ રહેશે
- મનપા, પંચાયતની સેવા, વિજ સેવાઓ ચાલુ રહેશે
- મીડિયા, સમાચાર પત્રો, ખાદ્ય પદાર્થો