દેશભરમાં હાલ કોરોના વાયરસનો કહેર જારી છે. ભારતમાં અત્યાર સુધી 150થી વધુ પોઝિટિસ કેસો સામે આવી ચુક્યા છે તો કોરોનાને કારણે અત્યાર સુધી 3 લોકોના મોત પણ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસનો એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસ કરી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં આવેલું ગાંધી આશ્રમ પણ 19 માર્ચથી 29 માર્ચ પ્રવાસીઓ માટે બંધ રહેશે.