કોરોના વાઈરસને નાથવા માટેપીએમ મોદીએ તમામ દેશવાસીઓને 22 માર્ચેજનતા કરફ્યુ રાખવા અપીલ કરી હતી. જેનેલઈ રાજ્ય સરકારે તમામ એસટી બસો પણ બંધ રાખવાનો નિર્ણય લીધોહતો. જનતા કરફ્યુના પગલે એસટી, BRTS,રેલવે સ્ટેશન સહિત બંધ જોવા મળ્યા હતા.વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા જનતા કફરફ્યુને અમદાવાદી જનતાએ પ્રચંડ સમર્થન કર્યું છે. અમદાવાદમાં લોકોએ 4.50 વાગ્યે જ ફ્લેટમાં ઘરની બાલ્કનીમાં બહાર આવી થાળી, તાળી, ઘંટી, શંખ વગાડી મીડિયા કર્મી, સફાઈકર્મીઓ, પોલીસ અને ડોક્ટરની કામગીરીને બિરદાવી હતી. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં થાળી- ઘંટડી, શંખ વગાડયો હતો. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમના પત્ની સાથે તેમના ઘરના છત પર તાળીઓ વગાડતા જોવા મળ્યા હતા.