ભારતમાં કોરોના વાયરસ હવે ત્રીજા સ્ટેજે પહોંચી ગયો છે. ભારત સરકાર કોરોનાને નાથવા માટે શક્ય હોય તેટલા ચુસ્ત પગલાં લઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા આજે દેશની તમામ ડોમેસ્ટિક ઉડ્ડયન સેવા બંધ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માત્ર કાર્ગો સેવા જ યથાવત રહેશે. મહત્વનુું છે કે, મંગળવારે રાત્રે 12 વાગ્યાથી પ્રાદેશિક ઉડ્ડયન સેવાઓ પર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.