દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. તે છતાં કોરોના કેસો સતત વધી રહ્યા છે વળી, રમઝાન મહિનો પણ ચાલી રહ્યો હોવાથી પોલીસને લોકોને ઘરમાં જ રહેવા માટે ફરજ પાડવામાં મુશ્કે્લી પડી રહી છે.
યુપીના ગ્રેટર નોએડામાં એક જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી કરીને રમઝાન મહિના નિમિત્તે ઈફતાર પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હોવાની વિગતો સપાટી પર આવી છે.
અહીંયા આવેલી જામા મસ્જિદની સામે પપ્પુ નામના વ્યક્તિએ રોજા ખુલ્યા બાદ ઈફતાર પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. જેની ખબર પોલીસને પડતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઈફતાર પાર્ટીના આયોજકની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલામાં 19 લોકો સામે કેસ કર્યો છે.