કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા શુક્રવારે 20 લાખ થઈ ગઈ છે. પરંતુ ઘણા દેશોએ મહામારી પર કાબુ મેળવવા પોતાને ત્યાં રસીકરણ શરૂ કરી દીધું છે પરંતુ ગરીબ અને ઓછા વિકસિત દેશોમાં રસી પહોંચવામાં સમસ્યા છે. કોરોના વાયરસ ડિસેમ્બર-201માં પ્રથમવાર ચીનના વુહાન શહેરમાં સામે આવ્યો હતો.
જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલય દ્વારા ભેગા કરવામાં આવેલા મૃત્યુ સંબંધિત આંકડા બ્રસેલ્સ, મક્કા અને વિયનાની વસ્તી બરાબર છે. શરૂઆતી 10 લાખ લોકોના મૃત્યુ આઠ મહિનામાં થયા હતા પરંતુ આગામી 10 લાખ લોકોના મોત ચાર મહિના કરતા ઓછા સમયમાં થયા છે. મોતના આંકડા વિશ્વભરની સરકારી એજન્સીઓ દ્વારા જણાવવામાં આવ્યા છે, જ્યારે બીમારીને કારણે મૃતકોની સાચી સંખ્યા વધુ હોઈ શકે છે કારણ કે મહામારીના શરૂઆતી દિવસોમાં મોત થવાનાા કોઈ અન્ય કારણો પણ જણાવવામાં આવ્યા હતા.