ભારતમાં કોરોના સંક્રમણનો વ્યાપ દિવસે ને દિવસે વધુ ચિંતાજનક સ્તરે વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સામે આવેલા પોઝિટિવ કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 95,735 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,172 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 44,65,864 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 34 લાખ 71 હજાર 784 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,19,018 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 75,062 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.