દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ બેકાબૂ બની ગયું છે. આ કારણે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પશ્ચિમ બંગાળમાં પોતાની 5 ચૂંટણી રેલીઓ રદ કરી છે. આ સાથે જ રાહુલ ગાંધીએ બીજા નેતાઓને પણ કોરોનાની હાલની સ્થિતિ ધ્યાનમાં રાખીને મોટી રેલીઓથી થનારા ખરાબ પરિણામો અંગે વિચારવાની સલાહ આપી છે.