કોરોના વાયરસનાં લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ભારતમાં સોમવારનાં કોરોના વાયરસ સંક્રમણનાં નવાં 1 લાખ 67 હજાર 59 નવાં કેસ સામે આવ્યાં છે. તો આ દરમિયાન 1192 દર્દીઓનાં મોત થઇ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા જણાવે છે કે, દેસમાં હાલમાં ઇલાજ કરાવી રેહલાં દર્દીઓની સંખ્યાં 17 લાખ 43 હજાર 59 દર્દીઓ છે. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાનાં 15,140 નવાં દર્દીઓની પુષ્ટિ થઇ છે. જે એક દિવસ લહેલાં રિપોર્ટ થયેલાં કેસથી 7304 ઓછી છે.