દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં મામલા બુધવારે 89 લાખને પાર થઇ ગયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (MoHFW) દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, બુધવારે દેશમાં કોરોના સંક્રમણનાં 38,617નાં નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 474 લોકોના મોત થયા છે. આ સાથે જ 44,739 લોકો સાજા થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, હાલ દેશમાં કોવિડનાં કુલ 8,912,907 મામલા છે. જેમાંથી 5.11 ટકા એક્ટિવ કેસ, 93.42 ટકા ડિસ્ચાર્જ અને 1.47 ટકા લોકોનાં મોત નીપજ્યા છે.
આ સાથે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદે (ICMR) જણાવ્યું કે, મંગળવારે 9,37,279 લોકોનાં સેમ્પલ લીધા હતા અને અત્યાર સુધીમાં 12,74,80,186 લોકોની તપાસ થઇ ગઇ છે.