28 જાન્યુઆરીએ આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 51 હજાર નવા કેસ સામે આવ્યા છે. વળી, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોત કોવિડ-19ના કારણે થયા છે. દેશમાં કોરોનાથી આ દરમિયાન 3 લાખ 47 હજાર 443 લોકો રિકવર થઈ ગયા છે. દેશમાં દૈનિક પૉઝિટિવિટી રેટ 17 ટકાથી ઘટીને 15.88 ટકા થઈ ગયો છે.