ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસના પગલે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવનિયુક્ત પદાધિકારીઓનો પદગ્રહણ વખતે ભીડ ન કરવા અને સન્માન સમારોહ સહિતના સમારોહ યોજવા નહીં. તેમજ કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનને અનુસરવા જણાવ્યું છે. તેમજ જરૂર પડે કાર્યકરોએ લોકોને વેકસિનેશન અપાવવામાં મદદ કરવા પણ હાકલ કરી છે.