રાજ્યમાં શુક્રવારે સાંજે કોરોના વાયરસનાનવા 1415 કેસ નોંધાયા છે. જેની સામે 948 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4437 થયો છે. ત્યારે સરકારે ઓફલાઇન શાળા અને કોલેજને બંધ કરવાના આદેશ આપ્યા હતા. જે બાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં રાજ્યની 8 મનપાઓમાં ચાલતા ટ્યૂશન ક્લાસ આગામી 10 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.