ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ ખતરનાક વાયરસથી દુનિયાભરમાં 83,000 કરતા વધારે લોકો પ્રભાવિત થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ બીમારીને કોવિડ-19 નામ આપ્યું છે. બુધવારે ચીનમાં કોરોના વાયરસના 327 નવા કેસ સામે આવ્યા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે આ વાયરસના કારણે 41 લોકોના મોત હુબેઈમાં થયા છે જે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2800 લોકોના મોત થયા છે.