કોરોના નો કહેર દુનિયાના અલગ-અલગ દેશોમાં ફરી આક્રમક બની રહ્યો છે પરંતુ અમેરિકામાં તો ભારે ગંભીર હાલત થઈ રહી છે અને છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાવાયરસ ના બે લાખ જેટલા કેસ આવી ગયા છે જે અત્યાર સુધીમાં એક દિવસનો સૌથી હાઈએસ્ટ આંકડો રહ્યો છે.
અમેરિકામાં સતત 6 દિવસ સુધી રોજ એક લાખ કેસો બહાર આવ્યા હતા અને વાઈરસ હવે મોટા પ્રમાણમાં વ્યાપક બની રહ્યો છે અને વધુમાં વધુ લોકો તેની જાળમાં સપડાઈ રહ્યા છે કારણ કે વાઈરસને અટકાવવા ના નિયમો નું પાલન કરવામાં જનતા બેદરકારી દાખવી રહી છે.