ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. અલગ-અલગ રાજ્યોમાં રોજ 7 હજારથી વધુ નવા કોરોના દર્દી મળી રહ્યા છે, વળી, હજારો ઠીક પણ થઈ રહ્યા છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 9419 નવા કેસ સામે આવ્યા જ્યારે 8251 રિકવર થયા અને 159ના મોત થયા. આ ઉપરાંત કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 34,666,241 જઈ પહોંચી છે.