ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ મોતના આંકડામાં હજુ પણ ઉતાર ચડાવ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ 19ના કારણે એકવાર ફરીથી 3400થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 91 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ અગાઉ ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 91,702 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6148 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.