કોવિડ વેક્સીનેશનમાં આગળ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ અટકી નથી રહ્યા. રોજેરોજ સંખ્યા વધી-ઘટી રહી છે. આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 9765 નવા કેસ નોંધવામાં આવ્યા. વળી, 8548 રિકવરી થઈ. સાથે જ કાલના દિવસમાં 477 લોકોના મોત થયા. નવા કેસ જોઈએ તો તે અત્યારે 9 હજારના ગ્રાફથી ઉપર જ છે.