Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના સંક્રમણ (Coronavirus) ફેલાવા પર ઘણે અંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આજે જાહેર થયેલા આંકડાઓ અનુસાર 15 રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા સાત દિવસમાં કોરોના સંક્રમણના કેસ આજે સૌથી ઓછા નોંધાયા છે. બીજી તરફ, મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ થોડા દિવસથી 100થી નીચે નોંધાતા આંશિક રાહત મળી છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 62,59,008 લોકોને કોવિડ વેક્સીન (Covid Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,110 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 78 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,47,304 થઈ ગઈ છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ