ભારતમાં કુલ 20,23,809 લોકોને કોરોના વેક્સીનેશન કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. ગણતંત્ર દિવસ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,102 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. નોંધનીય છે કે, 7 મહિના બાદ 10 હજારથી ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 117 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,06,76,838 થઈ ગઈ છે.