કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ ના નવા 89,129 કેસ નોંધાયા છે. આ દરમિયાન 44,202 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. 24 કલાકમાં 714 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કુલ મૃત્યાંક 1,64,110 થયો છે. આ ઉપરાંત દેશમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા 6,58,909 થઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ખૂબ ઝડપે વધી રહી છે.