ભારતમાં કોરોનાના પીડિતોની સંખ્યા હજુ 1 લાખથી વધુ છે. વળી, છેલ્લા 24 કલાકમાં વાયરસના કારણે જીવ ગુમાવનારની સંખ્યા પણ વધી છે. હાલમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે કાલે દેશભરમાં 465 મોત થયા. આ તરફ રોજ નવા મળી રહેલા દર્દીઓનો આંકડો પણ 8 હજારથી વધુ છે. કાલે સંક્રમણના 8318 નવા કેસ નોંધવામાં આવ્યા. સક્રિય દર્દીઓનો આંકડો 1,07,019 છે.