આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કાલે દેશભરમાં 236 મોત થયા છે. વળી, રોજ મળી રહેલા દર્દીઓનો આંકડો પણ 8 હજારથી વધુ છે. કાલે સંક્રમણના 8309 નવા કેસ નોંધવામાં આવ્યા. જો કે રિકવર થનાર લોકોની સંખ્યા પણ તેજીથી વધી રહી છે. કાલે 9905 લોકો રિકવર પણ થયા. સક્રિય દર્દીઓનો આંકડો 1.03,859 સુધી છે. આ આંકડો છેલ્લા 544 દિવસોમાં સૌથી ઓછો છે.