કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસ વધવા સાથે-સાથે જ કોરોના વાયરસના જૂના વેરિઅંટથી પણ ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા સામે આવેલા દર્દીઓની સંખ્યા વધી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કાલે દેશમાં 7,974 નવા દર્દી મળ્યા. આ ઉપરાંત 24 કલાકમાં 7948 રિકવરી થઈ. જ્યારે 343 લોકોના મોત થઈ ગયા.