સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 70 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં નવા 73,272 કેસ નોંધાયા છે. શુક્રવારે દેશમાં 70,496 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં 24 કલાકમાં 926 લોકોનાં કોરોનાથી મૃત્યું થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 1,07,416 લોકોમાં મૃત્યું થયા છે. આ સાથે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 8,83,185 પર પહોંચી છે. દેશમાં કોરોનાના અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 69,79,424 થઈ છે. જેમાંથી કુલ 59,88,823 દર્દી સાજા થયા છે. કુલ પોઝિટિવ કેસની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બીજા નંબર પર રહ્યું છે.