દેશમાં કોરોના વાયરસા કેસોમાં એક વાર ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 7189 નવા કેસ આવ્યા અને 387 લોકોના કોરોનાથી મોત થયા. વળી, દેશમાં ઓમિક્રૉનના કેસોની સંખ્યા વધીને 415 થઈ ગઈ છે. દેશમાં કોરોનાના કુલ કેસ 3,47,79,815 થઈ ગયા છે.