ભારતમાં 18 ડિસેમ્બરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 7145 નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 289 લોકોના મોત થયા છે અને રિકવરી સંખ્યા 8706 કેસ છે. સક્રિય કેસો 84 હજાર 565 છે, જે 569 દિવસોમાં સૌથી ઓછા છે. દેશમાં કોરોનાથી મરનાર કુલ દર્દીઓની સંખ્યા 4 લાખ 77 હજાર 158 છે. કુલ રિકવરી 3,41,71,471 છે. દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો 1,36,66,05,173 છે.