દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કાબૂમાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોના સંક્રમણના કેસમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના 70 હજાર 421 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 3921 લોકોનાં મોત થયા છે. તો 1 લાખ 19 હજાર 501 લોકો સાજા થયા છે.