દેશમાં કોરોના વાયરસ ના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, રવિવારે છેલ્લા 24 કલાકમાં 7 હજાર 81 નવા કેસ મળી આવ્યા છે. તો 7 હજાર 469 લોકો સાજા થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન 264 લોકોના મોત પણ થયા છે. Mohfwએ કહ્યું કે હાલમાં દેશમાં 83 હજાર 913 કેસ એક્ટિવ છે જ્યારે 3 કરોડ 41 લાખ 78 હજાર 940 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો અત્યાર સુધીમાં 4 લાખ 77 હજાર 422 દર્દીઓના મોત થયા છે. તો રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1 અબજ 37 કરોડ 46 લાખ 13 હજાર 252 ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી 76 લાખ 54 હજાર 466 ડોઝ શનિવારે આપવામાં આવ્યા.