કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના 6984 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 247 દર્દીઓના મોત થયા છે. આ પહેલા મંગળવારે કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 5784 હતી. જો કે રાહતની વાત એ છે કે કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને છેલ્લા એક દિવસમાં 8168 દર્દીઓ રિકવર થયા.