ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ 75 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા હતા. સોમવારે 78 હજારથી વધુ કેસ નોંધાયા હતા. પરંતુ મંગળવારે થોડા રાહત આપતા આંકડા સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 69,921 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 819 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 36,91,167 થઈ ગઈ છે.