ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં શનિવારે(23 ઓક્ટોબર) વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર શનિવાર(23 ઓક્ટોબર)ના રોજ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,326 નવા કેસ સામે આવ્યા છે. વળી, આ દરમિયાન 666 લોકોના મોત થયા છે. દેશમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 73 હજાર 728 છે.