કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 6650 નવા કેસ મળ્યા છે જ્યારે 7051 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસ દરમિયાન કોરોના વાયરસના કારણે 374 લોકોના જીવ ગયા છે. વળી, દેશમાં ઓમિક્રૉનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે અને આ નવા વેરિઅંટથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા વધીને 358 થઈ ગઈ છે.