કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમ વચ્ચે ભારતમાં આજે કોવિડ-19ના દૈનિક આંકડાઓમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6563 નવા કેસ સામે આવ્યા છે. વળી, આ દરમિયાન એક દિવસમાં 8077 લોકોની કોવિડ-19થી રિકવરી થઈ છે. વળી, 132 લોકોના કોરોનાથી મોત થયા. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે.