દેશમાં કોરોના વાયરસના કેસ (India coronavirus latest)માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 60,753 કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન દેશમાં 97,743 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસથી 1,647 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસ (Coronavirus active cases)ની સંખ્યા ઘટીને 7,60,019 થઈ છે. દેશમાં રિકવરી રેટ (Recovery rate) 96.2 ટકા થયો છે.
શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 262 કેસ નોંધાયા છે. જેની સામે 776 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે પાંચ દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,023 થયો છે.