આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર અહીં છેલ્લા 24 કલાકમાં 6990 નવા દર્દી સામે આવ્યા જ્યારે આના એક દિવસ પહેલા આ સંખ્યા 8309 હતી. ગઈ કાલે 190 મોત થયા જ્યારે તેનાથી એક દિવસ પહેલા 236 મોત નોંધવામાં આવી હતી. આ ઉપરાંત સક્રિય કેસોની સંખ્યા હવે 1,00,543 છે. તેના એક દિવસ પહેલા આ 1 લાખ 3 હજાર 859 હતી.