દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5 હજાર 921 કેસ સામે આવ્યા છે અને 289 લોકોના મૃત્યુ થયા છે. કાલે 6 હજાર 396 કેસ અને 201 મોત નોંધાયા હતા. એટલે કે કાલની તુલનામાં આજે કેસમાં ઘટાડો થયો છે.