રાજ્યમાં આજ રોજ 572 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 575 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,40,080 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 25 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-15, સુરત-5, પાટણ-2, જામનગર-1, સાબરકાંઠા-1 અને ગીર સોમનાથમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,29,137 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,25,251 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,886 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ કુલ કુલ એક્ટિવ કેસ 6,169 છે. જેમાં વેન્ટીલેટર પર 70 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 6099 દર્દીઓ છે. જ્યારે 21,096 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 1736 પર પહોંચ્યો છે.