ભારતમાં કોરોનાની બીજી લહેથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાતા એક્ટિવ કેસોની સંખ્યા 5 લાખ 40 હજારથી પણ વધી ગઈ છે. ભારત હાલ એક્ટિવ કેસોની સંખ્યાની દૃષ્ટિએ છઠ્ઠા નંબર પર છે.
ભારતમાં કુલ 6 કરોડ 11 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 56,211 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 271 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,20,95,855 થઈ ગઈ છે.