ભારતમાં Omicron વેરિઅન્ટના વધતા જોખમ વચ્ચે દૈનિક આંકડામાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 5,326 નવા કેસ નોંધાયા છે. આવા સમયે છેલ્લા 24 કલાકમાં 8,043 લોકો કોવિડ 19 થી સાજા થયા છે. જો કે, દરરોજ મૃત્યુઆંક વધ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 453 લોકોના મોત થયા છે. દે