શનિવારે સવારે કેન્દ્રીય પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 48,268 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 81,37,119 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 59,44 દર્દીઓ સાજા થયા છે. આ સાથે દેશમાં સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 74,32,829 થઈ છે. દેશમાં સાજા થવાનો દર 91.3 ટકા પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 551 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં મોતનો કુલ આંકડો 1,21,641 થયો છે. દેશમાં મોતનું પ્રમાણે 1.5 ટકા છે. હાલ દેશમાં કોરોનાના કુલ 5,82,629 સક્રિય કેસ છે.