ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. આ સમયે દેશ (Coronavirus India Updates)માં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસની વાત કરીએ તો કોરોના વાયરસના નવા 46,232 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે દેશમાં 564 લોકોનાં મોત થયા છે.
નવા આંકડા જાહેર થયા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 90,50,597 થઈ છે. આ સાથે દેશમાં હાલ કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા 4,39,747 થઈ છે. દેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 84,78,124 થઈ છે. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થવાના દર 93.7 ટકા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 49,715 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.