ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને હવે કુલ સંક્રમિતોની સંખ્યા 91 લાખની નજીક પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કોવિડ-19નો સામનો કરતાં 1,33,227 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,209 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 501 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 90,95,807 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 85 લાખ 21 હજાર 617 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,40,962 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,33,227 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.