Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશને કોરોનાની બીજી લહેર (COVID-19 2nd Wave)થી રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. મે મહિનાની શરૂઆતમાં કોરોના (Coronavirus)ના ડરાવનારા આંકડા મહિનાના અંતમાં ઘટવા લાગ્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનો (Covid Patients) ગ્રાફ ભલે ઝડપથી નીચે આવી રહ્યો છે પરંતુ ખતરો હજુ પણ ઓછો થયો નથી. સંક્રમણના નવા કેસો ભલે ઘટી રહ્યા છે પરંતુ 24 કલાકમાં નોંધાતા મૃત્યુના આંકડા (Corona Deaths) ચિંતા વધારનારા છે. હજુ પણ દેશમાં એક દિવસમાં 4 હજારથી વધુ દર્દીઓનાં મોત થઈ રહ્યા છે.
24 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,22,315 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,454 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,67,52,447 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 19,60,51,962 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ