સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 44,230 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 555 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,15,72,344 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 45,60,33,754 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના વાયરસ મહામારી સામે લડીને 3 કરોડ 7 લાખ 43 હજાર 972 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 42,360 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,05,155 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,23,217 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.