કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં ફરીથી ચોંકાવનારો વધારો થયો છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આ વધારો ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં નવા 43 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 930 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ 34,703 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 553 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હતા.
નવા કેસમાં થયો વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યા છે. 43,733 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,06,63,665 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 47,240 દર્દીઓ રિકવર થઈ રહ્યા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,97,99,534 થઈ છે. હાલ દેશમાં 4,59,920 દર્દીઓ સારવાર હેઠળ છે.